________________
પ્રજ્ઞાવાધતુ શૈલી સ્વરૂપ
૩}૨
ઇચ્છિતા પરમાથ`પ્રેમી જિજ્ઞાસુ જીવાની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
મુમુક્ષુ જીવાનું ક્લ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શુ કહેવુ. ? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે ખીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલા લખ્યા નથી; પણ ક`બંધનથી દુઃખી થતા જગતના જીવાની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમના ઉદ્ધાર કરવાની નિષ્કારણુ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા
કરે છે.
ૐ શ્રી મહાવીર (અગત) ૐ નમઃ
સ" દુઃખના આત્ય'તિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મેાક્ષ છે અને તે જ પરમ હિત છે.
વીતરાગ સન્માર્ગ તેના સદુપાય છે. તે સન્માર્ગના આ પ્રમાણે સંક્ષેપ છે.
સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકત્રતા તે મોક્ષમાર્ગ” છે. સજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વાની સમ્યક્ પ્રતીતિ થવી તે ‘સમ્યક્ દન’છે, તે તત્ત્વના ોધ થવા તે ‘સમ્યક્ ચારિત્ર’ છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગ પટ્ટમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે.
સન દેવ, નિગ્રંથ ગુરુ અને સવજ્ઞાપષ્ટિ ધમની પ્રતીતિથી તત્ત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે.
સ` જ્ઞાનાવરણુ, દનાવરણુ, સ`મા અને સ`વીર્યાદિ અંતરાયના ક્ષય થવાથી આત્માના સજ્ઞ વીતરાગ સ્વભાવ પ્રગટે છે. નિગ્રંથપદના અભ્યાસના ઉત્તરોત્તર ક્રમ તેના માર્ગ છે. તેનુ રહસ્ય સ`જ્ઞાપષ્ટિ ધમ છે, સજ્ઞે કહેલું ગુરુઉપદેશથી આત્માનુ