Book Title: Pragnavbodhnu Shailee Swarup
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 384
________________ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય; વિતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. વચનામૃત વિતરાગનાં, પરમ શાંત રસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિફળ. વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માર્થીને, ભાગે અન્ન અગે પ્ય. દેહ છતાં જેની દશા, વતે દેહાતીતઃ તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત ! આવરણ : અમૃત પ્રિન્ટર્સ, અમદાવાદ. ફોન : 36 98 ૫ર

Loading...

Page Navigation
1 ... 382 383 384