________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૨૭૯ તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે –મતિમાં. તેને લાભ તમને આપવા ઈચ્છું છું; કારણ ઘણા નિકટનાં તમે સંબંધી છે, તે લાભ તમે લેવા ઈચ્છતા હે, તે બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશે એવી આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઇચ્છજે. વીતરાગ ભકિતને બહુ જ ઈચ્છ. મારી ભકિતને સમભાવથી ઈચ્છ. તમે જે વેળા મારી સંગતિમાં છે તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજે. વિદ્યાભ્યાસી થાઓ. વિધાયુકત વિદી સંભાષણ મારાથી કરજો. હું તમને યુકત બોધ આપીશ. તમે રૂપ સંપન્ન, ગુણ સંપન્ન અને રિદ્ધિ તેમજ બુદ્ધિ સંપન્ન તેથી થશે. પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ.
» શાંતિ
શિક્ષાપાઠ : ૧ પ્રત્યક્ષ અને પરોક્ષ-ભાગ ૨
રૂડે પ્રકારે મન વતે એમ વર્તે. વિયેગ છે, તે તેમાં કલ્યાણને પણ વિગ છે, એ વાર્તા સત્ય છે. તથાપિ જે જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વતે છે. તે કલ્યાણ છે. ધીરજને ત્યાગ ' કરવાને ચગ્ય નથી.
-શ્રી સ્વરૂપના યથાયોગ્ય. જે પુરુષ પર તમારે પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગદ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજે. ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજે, પાર્શ્વનાથાદિક ગીશ્વરની દશાની
સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજેએ જ તમને પુનઃપુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે, આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે, તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે.