________________
૩૧૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ.
સત્સંગ સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે.
અંતર્લક્ષવતુ હાલ જે વૃત્તિ વતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ કર્મ કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભૂત થ કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. .
શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગ પરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષેએ “અણગારત્વ નિરૂપણ કર્યું છે. યદ્યપિ પરમાર્થથી સર્વસંગ પરિત્યાગ યથાર્થ બેધ થયે પ્રાપ્ત થવા ગ્ય છે, એમ જાણતાં છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તે તેવો સમય પ્રાપ્ત થવા ગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાહ્ય સર્વસંગ પરિત્યાગ જ્ઞાની પુરુએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એ જીવ સદ્દગુરુ, સપુરુષ અને સશાસ્ત્રની યથાગ્ય ઉપાસના કરી યથાર્થ બેધ પામે.
તિષ જેવા કલ્પિત વિષયને સાંસારિક પ્રસંગમાં નિસ્પૃહ પુરુષે લક્ષ કરતા હશે કે કેમ? ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભક્તિમાનને સુખદાયક છે.
પરસ્પર સમાગમ-લાભ પરમાત્માની કૃપાથી થાય એવું ઈચ્છું છું. આમ ઉપાધિગ વિશેષ વતે છે, તથાપિ સમાધિમાં જેની અપ્રિયતા કઈ કાળે નહીં થાય એ ઈશ્વરને અનુગ્રહ રહેશે એમ લાગે છે.
મન, વચન, કાયાના જેગમાંથી જેને કેવળી સ્વરૂપ–ભાવ થતાં અહંભાવ મટી ગયું છે, એવા જે જ્ઞાની પુરુષ, તેનાં પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તે જ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા ર્યા કરે એ ઉપદેશ કરી આપૂરે કરું છું. - વિપરીત કાળમાં એકાકી હેવાથી ઉદાસ !!!
શાંતિ