________________
૩૨૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે;
સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પિતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તે માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું. કરે તેમ નકરવું. આ વચન સાપેક્ષ છે.
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !
જેમ બીજા જીવોને સ્ત્રી, પુત્રાદિકને વિયેગ દેખીએ છીએ, તેમ મારે પણ વિયેગમાં કઈ શરણ નથી. અશુભ કર્મની ઉદીરણું થતાં બુદ્ધિ નાશ થાય છે. પ્રબળ કમનો ઉદય થતાં એકે ઉપાય કામ નથી આવતે. અમૃત વિષ થઈ પરિણમે છે, તણખલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે, પિતાના વહાલા મિત્ર પણ વૈરી થઈ પરિણમે છે. અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે પોતાનો જ ઘાત કરે છે. જ્યારે શુભ કમનો ઉદય થાય છે ત્યારે મૂખને પણ પ્રબળ બુદ્ધિ ઊપજે છે. ર્યા વિના સુખકારી અનેક ઉપાય પિતાની મેળે પ્રગટ થાય છે. સંસાર છે તે પુણ્ય પાપના ઉદયરૂપ છે.
કલ્યાણના માર્ગનાં સાધન કયાં હેય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. ત્યાગવા યોગ્ય એવાં સ્વછંદાદિ કારણે તેને વિષે તે જીવ રુચિપૂર્વક પ્રવતી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સપુરુષ વિષે કાં તે વિમખપણું અને કાં તે અવિશ્વાસપણું વતે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કઈ કઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કઈ કઈ અંશે ગણવા ગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાને વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે.
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લેકસંજ્ઞા, એuસંજ્ઞા અને અસત્સંગ એ કારણે છે જે કારણેમાં ઉદાસીન થયા