________________
પ્રજ્ઞાવોાધનુ' શૈલી સ્વરૂપ
આહારની વાત એટલે ખાવાના પદાર્થીની વાત તુચ્છ છે તે કરવી નહી. વિહારની એટલે સ્ત્રીસ્ક્રીડા આદિની વાત ઘણી વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણુ કે તુપણાની વાત કરવી નહી. આહાર વિષ્ટા છે. પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તેા દૂધ થાય છે; ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજના જે આહાર તેને વિષ્ટા તુલ્ય જાણી, તેની ચર્ચા ન કરવી. તે તુચ્છ વાત છે.
૩૧૪
તુચ્છ છે. નિહારની દીનપણું એ બધી વિચારો કે ખાધા
વૃત્તિને ગમે તેમ કરી રાકવી; જ્ઞાન–વિચારથી રાકવી. લેાકલાજથી રાકવી, ઉપયાગથી રાકવી, ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુએએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવુ રાખવું નહી.
દરેક જીવે વ્રત લેવું હોય તે સ્પષ્ટાઈની સાથે ખીજાની સાક્ષીએ લેવુ. તેમાં સ્વેચ્છાએ નવું નહીં. વ્રતમાં રહી શકતા આગાર રાખ્યા હાય અને કારણ વિશેષને લઈને વસ્તુના ઉપયાગ કરવા પડે તે તેમ કરવામાં અધિકારી પોતે ન બનવું. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વવું. નહી તે તેમાં મેાળા પડી જવાય છે, અને વ્રતના ભંગ થાય છે....ઇંદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમ પણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમ પણું ધરે છે, એ કેવુ. આશ્ચય રૂપ છે?
તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તેા આજે પૂર્ણ કર– (૦) નવીન વ્યસન કરતાં અટક. જેમ બને તેમ આજના દિવસ સંબધી સ્ત્રપત્ની સંબધી પણ વિષયાસક્ત એ રહેજે-આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનુ' અનુભવસિદ્ધ
વચન છે.
કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, તે માટે હુ આ શુ અયેાગ્ય પ્રયાજન કરી આનંદ માનુ છું.' એમ આજે વિચારજે.
જો તું ત્યાગી હોય તા ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને