________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
૨૯૧
સમવસરણાદિ મહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પેાતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમા હેતુસ્વરૂપ એવું જિનનું, જે અંતરંગ સ્વરૂપ જાણવા યાગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાના પ્રયત્ન કરતા નથી. અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતા॰માં રહે છે.
૨૫
દેવ-નારકાદિ ગતિના ‘ભાંગા’ આદિનાં સ્વરૂપ કોઈ વિશેષ પરમા હેતુથી કહ્યા છે, તે હેતુને જાણ્યા નથી, અને તે ભંગાળને શ્રુતજ્ઞાન જે સમજે છે, તથા પેાતાના મતના, વેષના, આગ્રહ રાખવામાં જ મુક્તિના હેતુ માને છે.
२७
વૃત્તિનું સ્વરૂપ શું (છે) ? તે પણ તે જાણતા નથી, અને હું વ્રતધારી છુ” એવું અભિમાન ધારણ કર્યુ છે. કવચિત્ પરમાના ઉપદેશના યાગ અને તે પણ લેાકમાં પોતાનું માન અને પૂજા સત્યાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહી થાય એમ જાણીને તે પરમાર્થાંને ગ્રહણ કરે નહીં.
૨૮
અથવા ‘સમયસાર’ કે ચેાગવાસિષ્ઠે' જેવા ગ્રંથા વાંચીને તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવા રૂપે; અંતરગમાં તથારૂપ ગુણની કશી સ્પના નહીં, અને સદ્ગુરુ, સત્શાસ્ત્ર, અને વૈરાગ્ય વિવેકાદિ સાચા વ્યવહારને લેાપે, તેમજ પોતાને જ્ઞાની માની લઈ ને સાધન રહિત વર્તે.
૨૯
તે જ્ઞાનદશા પામે નહીં તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી તેથી તેવા જીવને સંગ ખીજા જે જીવને થાય તે પણ ભવસાગરમાં ડૂબે. એ જીવ પણ મતા'માં જ વતે છે, કેમ કે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાતા છે, તેમ આને જ્ઞાની ગણાવવાના માનની ઈચ્છાથી પેાતાના શુષ્ક મતના આગ્રહ છે, માટે તે પણ પરમાને પામે નહી, અને અનધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા ચૈાગ્ય નહી એવા જીવામાં તે પણુ ગણાય.
૩૧
જેને ક્રાધ, માન, માયા, લેાભરૂપ કષાય પાતળા પડયા નથી, તેમ જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયા નથી, તેમ સત્યાસત્ય તુલના