________________
૨૯૨
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ કરવાને જેને અપક્ષપાત દષ્ટિ નથી, તે મતાથી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મેક્ષમાર્ગને પામવા ગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું.
૩૨ લક્ષણ કહ્યાં મતાથીનાં, મતાર્થ જાવા કાજ;
હવે કહું આત્માથીનાં, આત્મ અર્થ સુખ સાજ. એમ મતાથી જીવના લક્ષણ કહ્યાં. તે કહેવાને હેતુ એ છે કે કઈ પણ જીવને તે જાણીને મતાર્થ જાય. હવે.
૩૩ મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહામુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બે વીતરાગતા, અચૂક ઉપાય આમ.
» શાંતિ
શિક્ષા પાઠઃ ૯૪. એક અંતર્મહતું.
પૂર્વકાળમાં છ આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગને જોગ હતું, તેમ સત્સંગનું મહામ્ય વિસર્જન થયેલું નહોતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીને સત્પરુષનું ઓળખાણ થતું. સપુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે. સપુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં. સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ. સત્સગ થયે છે તેને શે પરમાર્થ ? સત્સંગ થયેલ હોય તે જીવની કેવી દશા થવી જોઈએ? તે ધ્યાનમાં લેવું.
પાંચ વરસને સત્સંગ થયો છે તે તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પિતાના