________________
૨૯૯
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
સમ્યફ પ્રમાણ પૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિષે ભાસે, સમ્યક્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મેહ ત્યાં નાશ્ય. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષને અભાવ જ્યાં થાય, સહિત સમ્યક્ દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય, પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ, તથા બંધ, સંવર નિર્જરા મેક્ષ, તત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ, અજીવ વિષે તે, નવ તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય. ૮
આ જીવ ને આ દેહ, એ ભેદ જે ભાસ્ય નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં. એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળ. ૩ શા વિશેષ સહિત પણ જે, જણિયું નિજ રૂપને, કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને. તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૫
દર્શન મેહ વ્યતીત થઈ ઊપળે બેધ જે, દેહ ભિન્ન કેવલ તન્યનું જ્ઞાન જે તેથી પ્રક્ષીણું ચારિત્ર મેહ વિલેકિએ, વતે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે.
જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે? અનુભવ ગેચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. અપૂર્વ