________________
૨૮૦
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ, બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે, અને તે જ ઉપયોગ રાખજે. ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે તે પણ કહી જઉં છું. પરમશાંતિપદને ઈચછીએ એ જ આપણે સર્વ સમ્મત ધર્મ છે અને એ જ ઈચછામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે.
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વછંદ વર્તનથી મુકત થયા નથી, પણ આપ્તપુરુષે બેઠેલા માર્ગના પ્રબળ અવલંબનથી મુક્ત થયા છે.
અનાદિ કાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મેહના બંધનમાં તે પિતા સંબંધી વિચાર કરી શક્યો નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુકત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જે સુલભ બેધિપણની યોગ્યતા આત્મામાં આવી હોય તે તે જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુકતપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય.
રાગ, દ્વેષ અને મેહ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દેષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવર્તનારા સત્પરુષે કાં તે માર્ગ ઉપદેશી શકે. | સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગદ્વેષ અને મોહરહિત પુરુષનું બેધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા ગ્ય છે. એ ત્રણ દેષથી રહિત, મહા અતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મેક્ષના કારણ રૂપે જે ધર્મ બળે છે તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિએ હવા દેઈએ આ વાત નિઃશંક છે.
સવને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વીતરાગની આજ્ઞા