________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
૨૫૫ શિક્ષાપાઠ : ૮૫ નિર્જરાકમ સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામ નિર્જરી કરાવી, આત્મતત્વને પમાડે છે.
જ્ઞાનીને માર્ગ સુલભ છે, પણ તે પામે દુર્લભ છે, એ માર્ગ વિકટ નથી, સીધે છે, પણ તે પામ વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ, તે ઓળખાવા જોઈએ, તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે. દુર્લભ છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓને માર્ગ આરાધે તે તે પામે સુલભ છે.
પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિને વિચાર કરી શકતો નથી; એમ કહેવું એ માત્ર બહાનું છે, જે છેડે સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત હમેશાં નિવૃત્તિને વિચાર કરે, તે તેનું બળ પ્રવૃત્તિમાં પણ પિતાનું કાર્ય કરી શકે છે. કારણ દરેક વસ્તુને પિતાના વધતા ઓછા બળવાનપણના પ્રમાણમાં પિતાનું કાર્ય કરવાને સ્વભાવ છે. માદક ચીજ બીજા ખોરાક સાથે પિતાના અસલના સ્વભાવ પ્રમાણે પરિણમવાને ભૂલી જતી નથી, તેમ જ્ઞાન પણ પિતાને સ્વભાવ ભૂલતું નથી, માટે દરેક જીવે પ્રમાદ રહિત, ગ, કાળ, નિવૃત્તિ અને માર્ગને વિચાર નિરંતર કરે. - દરેક જીવની અપેક્ષાએ જ્ઞાનીએ ક્રોધ, માન, માયા અને લેભ એમ અનુક્રમ રાખે છે, તે ક્ષય થવાની અપેક્ષાએ છે.
પહેલો કષાય જવાથી અનુક્રમે બીજા કષાયે જાય છે, અને અમુક અમુક ની અપેક્ષાએ માન, માયા, લોભ અને ક્રોધ એમ કમ રાખેલ છે, તે દેશ, કાળ, ક્ષેત્ર, જોઈને. પ્રથમ જીવને બીજાથી ઊંચે માનવા માન થાય છે, તે અર્થે છળકપટ કરે છે. અને તેથી પૈસા મેળવે છે? અને તેમ કરવામાં વિન કરનાર ઉપર કેધ કરે છે. એવી રીતે કષાયની પ્રકૃતિઓ અનુક્રમે બંધાય છે, જેમાં લેભની એટલી બળવત્તર મીઠાશ છે, કે તેમાં જીવ માન પણ ભૂલી જાય છે, ને તેની દરકાર નથી કરતે