________________
२१४
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠઃ ૮૭ મહપુરુષ ચરિત્ર ભાગ ૧-૧૧ ૧. શ્રી દેવચંદ્રજી :
અભિનંદન જિનની શ્રી દેવચંદ્રજી કૃત સ્તુતિનું પદ લખી અર્થ પૂછાવ્યું તેમાં “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસું પરતીત હો” એમ (મૂળ પદ તેથી) લખાયું છે, તેમ મૂળ નથી. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો” એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદગલ ગુણને અનુભવને અર્થાત્ રસને ત્યાગ કરવાથી તે પ્રત્યે ઉદાસીન થવાથી “જયુ એટલે જેની (આત્માની પ્રતીતિ થાય છે, એમ અર્થ છે. ૨. અજિતનાથ ભગવાન :
હે સખી ! બીજા તીર્થકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાને માર્ગ દર્શાવે છે તે, અર્થાત જે સમ્યફચરણરૂપ માર્ગ પ્રકા છે, તે જોઉં છું, તે અજિત એટલે મારા જેવા નિબળવૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે, ભગવાનનું અજિત એવું નામ છે તે તે સત્ય છે, કેમકે મેટા મેટા પરાક્રમી પુરુષે કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથને ય થ નથી, તે ભગવાને જય કર્યો હોવાથી ભગવાનનું તે અજિત નામ સાર્થક જ છે, અને અનંત ગુણના ધામ રૂપ તે માગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું સિદ્ધ છે...હે ભગ વાન! તમારું નામ અજિત તે સાચું છે, પણ મારું નામ પુરુષ તે તે ખોટું છે. કેમકે રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, માન, માયા, લોભ આદિ દેષને તમે જ કર્યો તેથી તમે અજિત કહેવાવાયેગ્ય છે, પણ તેજ દેએ મને જીતી લીધે છે, માટે મારું નામ પુરુષ શેનું કહેવાય? હે સખી! તે માગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મનેત્રે કરીને જેતે છો તે સમસ્ત સંસાર ભૂલ્યા છે. તે પરમ તત્વને વિચાર થવાને માટે જે દિવ્યનેત્ર જોઈએ તે દિવ્યનેત્રને, નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિગ થઈ પડયો છે.
હે સખી! તે અજિત ભગવાને અજિત થવાને અર્થે લીધેલા માર્ગ