________________
પ્રજ્ઞાવાધન શૈલો સ્વરૂપ
૨૦૯
માહાત્મ્યનું ઠેકાણું એવુ નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થાં થાય છે. જે જે પુરુષને એ છ પદ સપ્રમાણુ એવા પરમ પુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરૂષા સ` સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સ`સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિકાળમાં પણ તેમજ થશે.
જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણના નાશ કરવાવાળા, સ્વસ્વરૂપમાં સહેજ અવસ્થાન થવાના ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષાને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણુ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષા, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહેા !
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કર્યું` સહેજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરૂષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણુ કરૂણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા કિતના કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયુ નથી, એવા જે સત્પુરૂષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો. !
જે સત્પુરૂષાએ સદ્ગુરૂની ભકિત નિરૂપણ કરી છે, તે ભકિત માત્ર શિષ્યના કલ્યાણ અથે` કહી છે, જે ભિકતને પ્રાપ્ત થવાથી સદ્ગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગાચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મખાધ થાય એમ જાણીને જે ભકતનું નિરૂપણ કર્યુ છે, તે ભિકતને અને તે સત્પુરુષાને ફરી ફરી ત્રિકાળ
નમસ્કાર હા !
જો કદી પ્રગટપણે વત માનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયેાગે શક્તિપણે કેવળજ્ઞાન છે, એમ સ્પષ્ટ જાણ્યુ છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયુ' છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું
પ્ર.-૧૪