________________
પ્રશવધનું શૈલી સ્વરૂપ
૨૪૭ એક સમયે સાત અથવા આઠ પ્રકૃતિને બંધ થાય છે તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેનાં સંબંધમાં ખેરાક તથા વિષના દૃષ્ટાંતેઃ જેમ ખેરાક એક જગાએથી લેવામાં આવે છે પણ તેને રસ દરેક ઇંદ્રિયને પહોંચે છે ને દરેક ઈદ્રિયે જ પોતપોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે. તેમાં તફાવત પડતું નથી, તેવી રીતે વિષ લેવામાં આવે અથવા સર્પદંશ થાય છે તે ક્રિયા તે એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેર રૂપે દરેક ઈદ્રિયને જુદે જુદે પ્રકારે આખા શરીરે થાય છે. આજ રીતે કર્મ બાંધતી વખતે મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિને હોય છે પરંતુ તેની અસર અર્થાત વહેંચાણ બીજી સર્વ પ્રકૃતિઓને અ ન્યના સંબંધને લઈને મળે છે. જે રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પ દંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે તે ઝેર ચઢતું નથી તે જ પ્રમાણે પ્રકૃતિને ક્ષય કરવામાં આવે તે બંધ પડતે અટકે છે. બીજા પ્રગથી જેમ ચઢેલું ઝેર પાછું ઉતરે છે તેમ પ્રકૃતિને રસ મંદ કરી નાખવામાં આવે તે તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે એ તેમાં સ્વભાવ રહેલું છે.
મૂળ કમ પ્રકૃતિને ક્ષય થયે ન હેય ત્યાં સુધી ઉત્તર કર્મ પ્રકૃતિને બંધ વિચ્છેદ થયે હોય તો પણ તેને બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે. તે આશ્ચર્ય જેવું છે, જેમ દર્શનાવરણમાં નિદ્રા–નિદ્રા આદિ.
અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ૪૦ કે ઠાકડીની અને મેહનીય (દર્શન મેહનીય) ની ૭૦ કેડીકેડીની છે.
આયુને બંધ એક આવતા ભવને આત્મા કરી શકે છે તેથી વધારે ભવને ન કરી શકે.
કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મ પ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવ આશ્રયી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે તે એવી રીતે કે મિથ્યાત્વ ગુણસ્થાનકવતી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિને (અપવાદ) જણાવ્યું