________________
૨૫ર
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ પણે વતે છે. જેને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિને ઉપાય એ જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણને પ્રાપ્ત થાય, તેજ તેને સત્પરૂષનું એાળખાણ થાય છે, નહીં તે થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ ને-ઘણું જીને પરમાર્થ સંબંધી જે માર્ગ પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ.
જે પુરૂષનું દુર્લભપણું ચેથા કાળને વિષે હતું તેવા પુરૂષને યોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરૂષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે-“ઈશ્વરેચ્છાથી જે કઈ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તે તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઈચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવને થાય તે કઈ પ્રકારે છે જેગ થયે છે, એમ અત્રે માનીએ છીએ.
આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિગ વેદનાને યોગ્ય નથી, તથાપિ તે તે જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કઈ કઈ જીને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિ જેના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતું નથી અને પરમાર્થ સંબંધી કંઈ તમ લિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેને હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવે તેમને ઈચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણીવાર લાગી જાય છે.
અનેક છેવની અજ્ઞાન દશા જોઈ વળી તે જ કલ્યાણ કરીએ છીએ, અથવા આપણું કલ્યાણ થશે, એવી ભાવનાએ કે ઈચછાએ અજ્ઞાન માગ પામતા જોઈ તે માટે અત્યંત કરૂણું છૂટે છે, અને કેઈ પણ પ્રકારે આ મટાડવા યંગ્ય છે એમ થઈ આવે છે, અથવા તે ભાવ ચિત્તમાં એમ ને એમ રહ્યા કરે છે, તથાપિ તે થવાયેગ્ય હશે તે પ્રકારે