________________
૨૧૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૦૮. સનાતન ધર્મ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
કિયામાગે અસત્ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિયેગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેને સંભવ રહ્યો છે.
કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાની છએ ભક્તિ માર્ગને તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરૂષ સદ્દગુરૂને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે, અને તેમજ વર્યાં છે, તથાપિ તેને વેગ પ્રાપ્ત થ જોઈએ. નહિ તે ચિંતામણી જે જેને એક સમય છે એ મનુષ્ય દેહ ઊલટો પરિભ્રમણ વૃદ્ધિને હેતુ થાય.
કોઈપણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરૂણાશીલ એવા અષભાદિ તીર્થકરેએ પણ કર્યું છે, કારણકે પુરૂષના સંપ્રદાયની સનાતન એવી કરૂણાવસ્થા હેય છે કે, સમય માત્રના અનવકાશે આ લેક આત્માવસ્થા પ્રત્યે હે, આત્મસ્વરૂપ પ્રત્યે હે આત્મ સમાધિ પ્રત્યે , અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હે, અન્ય આધિ પ્રત્યે ન છે, જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જી પ્રત્યે પ્રગટ છે, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હે, એ જ જેને કરૂણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્યરૂષને છે.
આપના અંતઃકરણમાં એવી કરૂણાવૃત્તિથી પ્રભાવના વિષે વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય તે આ પંચમકાળમાં તીર્થકરને માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરોબર છે.
કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જેવામાં