________________
૨૩૧
પ્રાવધ શૈલી સ્વરૂપ ૧૩. જબુસ્વામી :
જ બુસ્વામીનું દૃષ્ટાંત પ્રસંગને પ્રબળ કરનારૂં અને ઘણું આનંદકારક અપાયું છે. લૂંટાવી દેવાની ઈચ્છા છતાં પ્રવાહ એમ માને કે ચાર લઈ ગયાના કારણે જબુને ત્યાગ છે, તે તે પરમાર્થને લંકરૂપ છે. એવો જે મહાત્મા જંબુને આશય તે સત્ય હતે. ૧૪. શ્રી કૃષ્ણ -
શ્રી કૃષ્ણ ગમે તે ગતિને (પામ્યા હોય) પ્રાપ્ત થયા હોય, પણ વિચારતાં તે આત્મભાવ-ઉપયોગી હતા એમ સ્પષ્ટ જણાય છે. જે શ્રી કૃણે કાંચનની દ્વારિકાનું છપ્પન કેટી યાદવે સંગ્રહિતનું પંચ વિષયના આકર્ષિત કારણોના યુગમાં સ્વામીપણું ભેગવ્યું તે શ્રી કૃષ્ણ જ્યારે દેહ મૂકે છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા જેગ્ય છે અને તે વિચારી આ જીવને જરૂર આકુળપણથી મુક્ત કરવા ગ્ય છે. કુલને સંહાર થયું છે, દ્વારિકાને દાહ થયે છે તે શેકે શેકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે ત્યાં જરાકુમારે બાણ માર્યું તે સમયે પણ ધીરજને અવગાહી છે તે શ્રીકૃષ્ણની દશા વિચારવા ગ્ય છે.
શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા. જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા. એટલું જેનથી પણ જાણી શકાય છે, અને તે ખરૂં છે, તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યું છે તેનું જૂદું કારણ છે. અને ભાગવતાદિકમાં તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તે પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જે મહાપુરૂષથી સમજી લે તે જીવ જ્ઞાન પામી જાય એમ છે.
આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશું. લખ્યું જતું નથી.
ભાગવતવાળી વાત આત્મજ્ઞાનથી જાણેલી છે. ૧૫. જનકવિદેહી :
જનકવિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ કે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેને