________________
પ્રજ્ઞાવખેાધનુ' શૈલી સ્વરૂપ
રૂપને યથા'પણે ગ્રહણ કરી શકે તે સમ્યક્ જ્ઞાન સાકારે।પયોગ રૂપ છે, તેના ઘણાં ભેદ છે.
૨૩૮
ભાવાનું સામાન્ય સ્વરૂપ જે ઉપયાગ ગ્રહણ કરી શકે તે ‘દન’ એમ આગમમાં કહ્યુ` છે. ‘દર્શીન’શબ્દ શ્રદ્ધાના અમાં પણ વપરાય છે. છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, કેવળી ભગવાનને અને સાથે છે.
અશુભ ભાવથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ તે ‘ચારિત્ર.’ વ્યવહાર નયથી તે ચારિત્ર ત્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગાએ કહ્યું છે.. સંસારના મૂળ હેતુઓને વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અતર`ગ ક્રિયાના જ્ઞાનીપુરૂષને નિરોધ થાય તેનું નામ ‘પરમ સમ્યક્ ચારિત્ર' વીતરાગાએ કહ્યું છે.
મેાક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિએ પામે છે. તેટલા માટે પ્રયત્નવાનચિત્તથી ધ્યાનના ઉત્તમ અભ્યાસ કરી.
જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઇચ્છતા હો તેા પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં માઠુ ન કરે, રાગ ન કરો, દ્વેષ ન કરો.
પાંત્રીસ, સાલ, છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના પરમેષ્ઠિપટ્ટના વાચક મંત્ર છે. તેનુ' જપપૂર્વક ધ્યાન કરે. વિશેષ સ્વરૂપ શ્રી ગુરૂના ઉપદેશથી જાણુવુ. ચેાગ્ય છે...તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્ન જ્ઞાન સિવાય અન્ય કઈ સવ દુઃખ મટાડવાના ઉપાય જ્ઞાની પુરૂષાએ જાણ્યો નથી.
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપ વિશ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યામાધ સુખના એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તેજ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે.
ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શાલે છે. જયવંત છે.
જ્ઞાનીના વચનના શ્રવણથી ઉલ્લાસિત થતા એવા જીવ ચેતન જડને