________________
પ્રજ્ઞાવખાવનું શૈલી સ્વરૂપ
જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિના ભેદ ત્યાગ કરી, આત્મા
તેવા નથી.
૨૩૪
૧. અક્ષય ભગત (અખાજી) કવિએ કહ્યું છે કે :
-:
કર્તા મટે તા છૂટે ક, એ છે મહા ભજનનેા મ જો તુ જીવ તા કર્તા હિર, જો તું શીવ તે વસ્તુ ખરી; તુ છે જીવ ને તું છે નાથ, એમ કહી અખે અટકયા હાથ.
૨. ....સત્પુરૂષોનાં ચિરત્રા અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવાનાં વચના અને જેના ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા (વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનદઘનજી, બનારસીદાસ, કશ્મીર, અખા, વિગેરેના પદ) ગ્રંથના પરિચય રાખવા, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવા શ્રી સત્પુરૂષના સમાગમ ગણવા. ૩. ભાજો ભગત, નિરાંત કોળી ઈત્યાદિક પુરૂષો યાગી (પરમ યોગ્યતા
વાળા) હતા.
૪. મીરાંબાઈ મહા ભક્તિવાન હતાં, વૃંદાવનમાં જીવા ગેસાંઈના દર્શન કરવા તે ગયાં ને પૂછાવ્યું કે ‘દર્શન કરવા આવું ?' ત્યારે જીવા ગાસાંઈએ કહેવડાવ્યું કે ‘હું સ્ત્રોનું માં જોતા નથી’ ત્યારે મીરાંબાઈ એ કહેવડાવ્યુ' કે ‘વૃંદાવનમાં રહ્યા આપ પુરૂષ રહ્યા છે. એ બહુ આશ્ચય કારક છે. વૃંદાવનમાં રહી ભગવાન સિવાય અન્ય પુરૂષનાં દન કરવાં નથી. ભગવાનના ભક્ત છે તે તા સ્ત્રી રૂપે છે, ગોપી રૂપે છે. ૫. નાભેા ભગત હતા. ભગત પર ચારીના આરોપ મૂકી કોટવાળ પકડી ગયા.........દેહને રાખવાને માટે ભગવાનનું નામ નહી લેવુ'. ભલે દેહને માર પડે તે સારૂં. શું કરવા છે દેહને ?
૬. માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મક્ષ કરતાં સત્સંગ વધારે યથાર્થ ગણ્યા છે. કહ્યું છે કે :
“નિજ છંદનસે ના મિલે, હે વૈકુઠ ધામ; સંત કૃપાસે પાઈ એ, સા હિર સબસે ઠામ.