________________
પ્રજ્ઞાવખેાધનુ શૈલી સ્વરૂપ
આવે છે. એક તા જે સપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવાનુ ચિત્ત હોય, તેમાં અવશ્ય ક્લ્યાણુ જન્મવાના જોગ જાણીએ છીએ. એમ ન હેાય તે તે જોગના સભવ થતા નથી. અસસપણું એટલે આત્મા સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં.
સનાતન આત્મધર્મ તે શાંત થવુ, વિરામ પામવું તે છે, આખી દ્વાદશાંગીના સાર પણ તે જ છે. તે ષડદનમાં સમાય છે, અને તે ષડદન જૈનમાં સમાય છે.
૨૧૯
સ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાના ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહી', અને અસત્સંગ તથા અસત્પ્રસંગથી જીવનું વિચારમળ પ્રવતું નથી, એમાં કિચિત્ માત્ર સંશય નથી.
આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીકર ‘સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ' કહે છે. આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તી કર ધર્મ” કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પિરણત થવી તેને શ્રી તીથકર કષ્ટ કહે છે.
શ્રી જિન તીર્થંકરે જેવા અધ અને મેક્ષના નિણ ય કહ્યો છે, તેવા નિણુય વેદાંતાદિ દનમાં ષ્ટિગેાચર થતા નથી; અને જેવું શ્રી. જિનને વિષે યથા વક્તાપણુ‘ જોવામાં આવે છે, તેવુ યથા` વક્તાપણું ખીજામાં જોવામાં આવતું નથી.
કોઈપણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવા પ્રત્યક્ષ નિઃસશય અનુભવ છે, એમાં છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ માટુ. આશ્ચય છે. જે સજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્ય-