________________
પ્રજ્ઞાવમાધન શૈલી સ્વરૂપ
૨૧૭
ઈપણુ આત્મત્વ સાધના બતાવાશે તે બતાવીશ. બાકી ધમ` મે' ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયાગ રાખજો. ઉપયાગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરૂષનાં ચરણ કમળ છે; તે પણ કહી જ છેં. આત્મભાવમાં સઘળું રાખજો; ધ ધ્યાનમાં ઉપયાગ રાખજો; જગતના કોઈપણ પદાર્થ', સગાં કુટુ·ખી મિત્રના કઈ હ –શાક કરવા ચૈાગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ એ જ આપણા સ સમ્મત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહે. હું કોઇ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશે નહીં.
મોક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે; માને પામેલા મા` પમાડશે.....વિશેષ શુ કહેવું ? તેમા આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરૂષ-નિગ્રંથ આત્મા-જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અપશે–ઉદય આપશે–ત્યારે જ તે પ્રાપ્ત થશે. ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મત ભેદ્રાદિક જશે. મતભેદ રાખી કોઈ મેાક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યા, તે અતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મેાક્ષને પામ્યા છે, પામે છે. અને પામશે. આત્માના ધમ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરૂષના આધેલા ધર્મ આત્મતા મા રૂપ હાય છે. બાકીના માર્ગના મતમાં પડવુ' નહી’.
સ જીવ આત્માપણે સમસ્વભાવી છે. ખીજા પટ્ટામાં જીવ જે નિજ બુદ્ધિ કરે તે પરિભ્રમણ દશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવા મા વિચારવા અવશ્યના છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમશ્રેય છે. અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંગ દશા જ્યાં સુધી પ્રગટી ન હાય ત્યાં સુધી આત્માને કોઈ શુરૂપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરૂપણુ હાડી તે શિષ્ય વિષે પેાતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
ૐ શાંતિ