________________
પ્રજ્ઞાવાધન શૈલી સ્વરૂપ
૨૧૫
જીવ અનાદિ કાળથી પોતાના ડહાપણે અને પાતાની ઈચ્છાએ ચાલ્યા છે. એનુ નામ સ્વચ્છંદ' છે. જો તે સ્વચ્છ ંદને શકે તે જરૂર તે મેાક્ષને પામે, અને એ રીતે ભૂતકાળે અનંત જીવ માક્ષ પામ્યા છે, એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંના એકકે દોષ જેને વિષે નથી એવા દોષ રહિત વીતરાગે કહ્યું છે.
પ્રત્યક્ષ સદ્ગુરૂ યાગથી, રવચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે અમણેા થાય. પ્રત્યક્ષ સદ્ગુરૂના યાગથી તે સ્વચ્છ ંદ શકાય છે, બાકી પેાતાની ઈચ્છાએ ખીજા ઘણા ઉપાય કર્યાં ઘણું કરીને તે ખમણેા થાય છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી; તે" સદ્ગુરૂલક્ષ;
સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.
સ્વચ્છંદને તથા પેાતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરૂના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમિકત’ કહ્યું છે. માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય,
જાતાં સદ્ગુરૂ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.
માન અને પૂજા સત્કારાદિના લાભ એ આદિ મહાશત્રુ છે તે પેાતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહી, અને સદ્ગુરુના શરણમાં જતાં સહેજ પ્રયત્નમાં જાય.
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેદ્રિયપણુ આટલા ગુણા જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
અનંત જન્મ મરણુ કરી ચૂકેલા આ આત્માની કરૂણા તેવા અધિ કારીને ઉત્પન્ન થાય છે અને તેજ કમ મુક્ત થવાના જિજ્ઞાસુ કહી શકાય છે. તે જ પુરૂષ યથાર્થ પટ્ટાને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરૂષામાં ચેાજાય છે.
જે આત્મા મુક્ત થયા છે તે આત્મા કંઈ સ્વચ્છંદ વનાથી મુક્ત થયા નથી, પણ આપ્તપુરુષે એધેલા માર્ગના પ્રમળ અવલ બનથી મુક્ત થયા છે.
અનાદિ કાળના મહાશત્રુરૂપ રાગ, દ્વેષ અને મહિના ખધનમાં તે