________________
૨૧૬
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ પિતા સંબંધી વિચાર કરી શક્યું નથી. મનુષ્યત્વ, આર્યદેશ, ઉત્તમકુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે, અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જે સુલભ બધિપણાની ગ્યતા આત્મામાં આવી હોય તે તે, જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાન દશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય, રાગ, દ્વેષ અને મેહ એ જેનામાં નથી તે પુરૂષ તે ત્રણ દેષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિસંદેહ , પણે પ્રવર્તનારા સપુરૂષો કાં તે માર્ગ ઉપદેશી શકે.
સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મેહ રહિત પુરૂષનું બેધેલું નિગ્રંથ દર્શન વિશેષ માનવા ગ્ય છે.
એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મેક્ષના કારણરૂપે જે ધર્મ બળે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિઓ હોવા જોઈએ, આ વાત નિશંક છે.
વીર સ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કેઈપણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાતાપ કરજે. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરે, એ જ મોક્ષને માર્ગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજે. જેના સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે, માત્ર તે સત્પરૂષોના અદ્ભુત ભેગ કુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશે.
આ વાત ગુપ્ત રાખજે. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વતીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પ-વિકલ્પ, રાગદ્વેષને મૂક અને તે મૂકવામાં તને કાંઈ બાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉ છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને
સ્વરૂપ ન
હોય, તે માટે તેના ગાળામાં દ્વાર ભૂલી જ થાળ