________________
२०७
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ છે. તેમ સ્વપર પ્રકાશક એવી મૈતન્ય સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હવાનું પ્રમાણ છે.
બીજુ પદ – “આત્મા નિત્ય છે.” ઘટપટાદિ પદાર્થો અમુક કાળ વતી છે. આત્મા ત્રિકાળવતી છે, ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સંગે અનુભવ એગ્ય થતા નથી. કેઈપણ સંયેગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા ગ્ય નથી. માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે. કેમકે જેની કેઈ સગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હાય નહીં.
ત્રીજું પદ – “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ કિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિ. શુતિએ નિજસ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકમને કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે.
ચેથું પદ – “આત્મા જોક્તા છે જે જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈપણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવતે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે કિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે.
પાંચમું પદઃ “મેક્ષપદ છે જે અનુપચરિત (વ્યવહારથી જીવને કમનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભેકતાપણું નિરૂપણ કર્યું તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ