________________
પ્રજ્ઞાવખેાધનું શૈલી સ્વરૂપ
આત્માથી, મુનિપથાભ્યાસી શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે–શ્રી સ્થંભતી
પત્ર પ્રાપ્ત થયુ હતું. શ્રી સદ્ગુરૂ દેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિ' આ જોડે માકલ્યુ છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાડવા યાગ્ય છે.
૧૯૩
જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજીને અથવા શ્રી દેવકરણુજીને રિડા હાય તા ‘આચારાંગ’ ‘સૂયગડાંગ’ ‘દશવૈકાલિક’ ઉત્તરાધ્યયન’ અને ‘પ્રશ્ન વ્યાકરણ” વિચારવા યાગ્ય છે.
આત્મસિદ્ધિશાસ્ર’ શ્રી દેવકરણુજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનુ' લખ્યું છે; તે પણ શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તે પ્રત્યક્ષ સત્પુરૂષ જેવા મારા પ્રત્યે કોઈ એ પરમાપકાર કર્યાં નથી એવા અંખડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખડ નિશ્ચય ડુ તો મે આત્મા જ ત્યાગ્યે અને ખરા ઉપકારીના ઉપકારને આળવવાના દોષ કર્યાં એમ જ જાણીશ, અને આત્માને સત્પુરૂષને નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવા, ભિન્નભાવ રહિત, લેાક સબધી ખીજા પ્રકારની સ` કલ્પના છેાડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણુ નથી. ઘણી શંકાઓનુ સમાધાન થવા યાગ્ય છે.
સત્પુરૂષની આજ્ઞામાં વવાના જેને દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે. એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે તેના સર્વ જ્ઞાનીપુરૂષો સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમજ અન્ય જીવા પણ આત્મા સન્મુખ થાય, અને જ્ઞાનીપુરૂષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા માળી પાડે એ આદિ પ્રકારે એક