________________
પ્રજ્ઞાવબોધિનું શૈલી સ્વરૂપ
૨૦૩ - જો તમે સ્થિરતા ઈચ્છતા હે, તે પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મેહ ન કરે, રાગ ન કરે, ઠેષ ન કરે, મહપુરૂષને નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગદ્યુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શન મેહને અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. તેથી સ્વરૂપ દષ્ટિ સહજમાં પરિણમે છે.
શિથિલતા ઘટવાના ઉપાય જીવ જે કરે તે સુગમ છે. સદ્દગુરૂ દેવ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે.
આત્માથીએ બેધ કયારે પરિણમી શકે છે એ ભાવ સ્થિર ચિત્તે વિચારવા લાગ્યા છે. જે મૂળભૂત છે. અમુક અસત્ વૃત્તિઓને પ્રથમ અવશ્ય કરી નિરોધ કરે ગ્ય છે. જે નિધના હેતુને દઢતાથી અનુસરવું જ જોઈએ, તેમાં પ્રમાદ એગ્ય નથી.
અર્હત્ ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એઓને અકેકે પ્રથમ અક્ષર લેતાં “અસિઆઉસાએવું મહદ્દભૂત વાક્ય નીકળે છે. જેનું એવું ગબિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રને અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરો.
મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માગને પામેલે માર્ગ પમાડશે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયું નથી તે વિચારો. જીવને સ્વચ્છેદ એ મહા મોટો દોષ છે એ જેને મટી ગયું છે તેને માગને કમ પામવો બહુ સુલભ છે.
ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે સંપુરૂના ગુણોનું ચિંતન, તેમના વચનનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શક્ત હોય તે મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે, એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્ત સ્થિરતા સમય પરત્વે તેની ખૂબી માલૂમ પડે.
જીવ પિતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરૂષના લક્ષમાં હોય છે. અને તે