________________
પ્રાવધનું શૈલી સ્વરૂપ
૧૭ ઘણું કરીને પુરૂષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનને હેતુ થાય છે, કેમકે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતે નથી, સપુરૂષમાં વતે છે. મુમુક્ષુએ જે કઈ સપુરૂષને આશ્રય પ્રાપ્ત થયે હેય તે પ્રાચે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે, તે યંગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીને ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનને હેતુ થાય છે.
સપુરૂષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતું નથી અને પુરૂષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરૂષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હેવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામ્યથી, થાય છે.
ઘણું કરી એક બીજા કારણોને અ ન્યાશ્રય જેવું છે. ક્યાંક કેઈનું મુખ્યપણું છે, ક્યાંક કેઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તે અનુભવમાં આવે છે કે ખરેખર મુમુક્ષુ હોય તેને પુરુષની “આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે.
આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે માન્યતા કરી જીવે કૃતાર્થતા માની છે, તે સર્વ “શાસ્ત્રીય અભિનિવેશ છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમને વેગ પ્રાપ્ત થયું છે, તે ગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્મા સમજવા અથે શા ઉપકારી છે, અને તે પણ સ્વછંદ રહિત પુરૂષને એટલે લક્ષ રાખી સન્શાસ્ત્ર વિચારાય તે તે “શાસ્ત્રીય અભિનિવેશ ગણવા રોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને ગે સૌથી સુલભપણે જણાવા ગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું મહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કઈ રીતે વિકલ્પ થવા ગ્ય નથી.