________________
પ્રરાવબોધનું શૈલી સ્વરૂપ આત્માથે ઉપદેશ કર્તવ્ય છે.
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપગ કરે એ સુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
શ્રી ડુંગરને “આત્મસિદ્ધિ” મુખપાઠ કરવાની ઈચ્છા છે, તે માટે તે પ્રત એમને આપવા વિષે પૂછાવ્યું તે તેમ કરવામાં અડચણ નથી. શ્રી ડુંગરને એ શાસ્ત્ર મુખપાઠ કરવાની આજ્ઞા છે, પણ હાલ તેની બીજી પ્રત નહીં ઉતારતાં આ પ્રત છે તે ઉપરથી જ મુખપાઠ કરવા યોગ્ય છે; અને હાલ આ પ્રત તમે શ્રી ડુંગરને આપશે. તેમને જણાવશે કે સુખપાઠ કર્યા પછી પાછી આપશે, પણ બીજો ઉતારો કરશે નહીં.
જે જ્ઞાન મહાનિર્જરાને હેતુ થાય છે તે જ્ઞાન અનધિકારી જીવના હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.
- ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૭૨ અધ્યાત્મ ભાગ ૨ જે.
શ્રી સભાગ પાસેથી આગળ કેટલાક પત્રની નકલ કઈ કઈઅનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તે તેમની પાસેથી કઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અગ્ય માણસ પાસે જાય એમ બનવાને સંભવ થયેલો અમારા જાણવામાં છે. “આત્મસિદ્ધિ” સંબંધમાં તમારા બંનેમાંથી કેઈએ આજ્ઞા ઉપરાંત વર્તવું નથી.
મહાત્માને દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વતે છે, પ્રારબ્ધ કમ ભેગવવાને અર્થે, છના કલ્યાણને અર્થે, તથાપિ તે બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વતે છે, એમ જાણીએ છીએ.
ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કે