________________
૨૦૦
પ્રજ્ઞાવખેાધતુ શૈલી સ્વરૂપ
પાંચ અંક એમાં પહેલા મૂકયા છે. અને પછી લેામિવલામ સ્વરૂપમાં લક્ષમ ધ એના એ પાંચ અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યો છે. એમ કરવાનુ કારણ પણ મનની એકાગ્રતા પામીને નિજ રા કરી શકે.
-
પુત્ર પિતાજી, અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે ? પિતા લેમ વિલેમ હાય તે તે ગાઠવતાં જવુ પડે અને નામ સંભારતાં જવુ પડે. પાંચના અંક મૂકયા પછી એના આંકડા આવે કે ‘નમો લાએ સવ્વ સાહૂણુ” પછી ‘નમે અરિહંતાણુ” એ વાકય મુકીને ‘નમેા સિદ્ધાણુ” એ વાકય સ ંભારવું પડે, એમ પુનઃ પુન: લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમ બંધ હોય તો તેમ થઈ શકતું નથી. કારણુ વિચાર કરવા પડતા નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠી મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે; અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પુરૂષોએ આ અનાનુપૂર્વીની યાજના કરી છે; તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. ‘સત્' એ કંઈ દૂર નથી, પણ દૂ લાગે છે, અને એજ જીવને
માહુ છે.
‘સત્’જે કાંઈ છે તે ‘સજ્’ છે; સરળ છે, સુગમ છે, અને સત્ર તેની પ્રાપ્તિ હેાય છે; પણ જેને બ્રાંતિરૂપ આવરણુતમ વતે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય ? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવા પ્રકાર નહી આવે કે જે અજવાળારૂપ હોય; તેમજ આવરણુ તિમિર જેને છે એવા પ્રાણીની કલ્પનામાંની કોઈપણ કલ્પના ‘સત્’ જણાતી નથી, અને ‘સની નજીક સ`ભવતી નથી. સત્' છે તે ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે, કલ્પનાથી ‘પર’(આધે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢમતિ થઈ છે, તેણે પોતે કંઈજ જાણતા નથી એવા દૃઢ નિશ્ચયવાળા પ્રથમ વિચાર કરવા, અને પછી ‘સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવુ', તો જરૂર માગની પ્રાપ્તિ થાય.