________________
પ્રજ્ઞાવાધતુ શૈલી સ્વરૂપ
૧૬૯
સ” પ્રકારથી હું. સજ્ઞ સમાન અત્યારે થઈ ચૂકયા છું, એમ કહું તો ચાલે.
મૂકીએ છીએ. પત્રમાં દર્શાવવાના છે. સઘળું
ત્યાગીના ય.
સૃષ્ટિ સ અપેક્ષાએ અમર થશે? કોઈ અપેક્ષાએ હું એમ કહુ છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલી હેત તા બહુ વિવેકી ધારણથી પરમાનદમાં વિરાજમાન હોત. હું સચ્ચિદાનંદ . પરમાત્મા છું.
જેની મેાક્ષ સિવાય કોઈ પણ વસ્તુની
જુએ તેા ખરા ! સૃષ્ટિને કેવા રૂપમાં વધારે શું જણાવુ ? રૂબરૂમાં લાખા વિચાર સારું જ થશે...વાતને સાગરરુપ થઈ રક્ષા
આપશો.
ઈચ્છા કે સ્પૃહા નહાતી અને અખંડ સ્વરૂપમાં રમણુતા થવાથી મેાક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હું નાથ! તું તુષ્ટમાન થઈ ને પણ બીજું શું આપવાના હતા ? હે કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારા નિવાસ છે ત્યાં હવે તે લેવા દેવાની પણુ કડાકૂટથી છૂટા થયા છીએ અને એજ અમારો પરમાન છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવા પાતાની મતિ કલ્પનાથી મેાક્ષમાને કલ્પી, વિવિધ ઉપાયામાં પ્રવર્તન કરતાં છતાં મેાક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.
વર્તીમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવાને શ્રી મહાવીરનું દન કયાંથી થાય ?
આ ! દુષમકાળના દુર્ભાગી જીવા! ભૂતકાળની ભ્રમણાને છોડીને માને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવા એટલે તમારૂં શ્રેય
જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અનેક બંધનથી મુક્ત થવા ચ્છિતા પરમાથ પ્રેમી જિજ્ઞાસુ જીવાની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.