________________
૧૬૮
પ્રજ્ઞાવમાધનુ' શૈલી સ્વરૂપ
થઈ શકે ? માત્ર જાગૃતિના ઉપયાગાંતરથી તેની સ્થિતિ છે, અને તે ઉપયાગનાં મળને નિત્ય વિચાર્યેથી અલ્પકાળમાં તે વ્યવહાર નિવૃત્ત થઈ શકવા ચેાગ્ય છે. તે પણ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમ કે વીર્યને વિષે કંઈ પણુ મંદ દશા વતે` છે તે મ દશાના હેતુ શે?
ઉદયખળે પ્રાપ્ત થયા એવા પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ ખાધ છે? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવા રહ્યો છે, તે પરિચયના દોષ કહી શકાય નહીં, પણ નિજ દોષ કહી શકાય. અરુચિ હાવાથી ઈચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉડ્ડયરુપ દોષ કહ્યો છે.
આ કાળમાં મારુ' જન્મવુ માનુ' તે દુઃખદાયક છે, અને માનુ તા સુખદાયક પણ છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : : ૬૨ મહત્પુરૂષ ચરિત્ર-શ્રીમદ્ રાજચંદ્રજી ભા. ૮ મેા જે મહાત્માએ અસ ંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.
હુ ખીજે મહાવીર છું, એમ મને આત્મિકશક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ દશ વિદ્વાનાએ મળી પરમેશ્વર ગ્રહે ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં જીલુ છું.
દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરા ધમ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યુ` છે. જે ધમ પ્રવર્તાવીશ જ. મહાવીરે તેના સમયમાં મારા ધમ કેટલાક અશે ચાલતા કર્યાં હતા. હવે તેવા પુરૂષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્માં સ્થાપન કરીશ.