________________
૧૮૮
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મેક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તે છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, મોક્ષમાર્ગને આત્મ જાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ “ભગવાનને હું પરમભક્તિથી નમસ્કાર કરૂં છું.
સ” એટલે “અવિનાશી અને ચૈતન્યમય એટલે “સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંગના આભાસથી રહિત એ કેવળ” એટલે “શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મેક્ષમાગ છે.
સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે કયારે પણ ખંડિત ન થાય. મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વતે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવનમુક્ત દશરૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. - પૂર્ણ વીતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા
» શાંતિ
કરે પણ વાર છતાં આબરાન પામ્યાથી એક પાન રે
શિક્ષાપાઠઃ ૭૮ અવિરતિ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને વેગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે.
મિથ્યાત્વ એટલે પથાર્થ ન સમજાય તે, મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી વેગનું ચલાયમાનપણું થાય છે. વેગનું ચલાયમાનપણું તે “આશ્રવ અને તેથી ઊલટું તે “સંવર
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજકર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે. અથવા આ પ્રમાણે પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, ગ. પહેલા કારણને અભાવ થયે બીજાને