________________
૧૮૨
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ શિક્ષાપાઠ : ૬૭ વિરત્વ ....ઉગ્રેચરિત્ર વિજયમાન વાસ્વામી મેરૂની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકિમણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશ માત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દઢતાથી રુકિમણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેંદ્રિય મહાત્મા કેઈ કાળે ચલિત થનાર નથી. લેહ, પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વાસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુકિમણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્રને ગ્રહણ કર્યું, મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યું. એને તત્વજ્ઞાનીઓ સસ્વર ભાવના કહે છે.
સુદર્શન શેઠ પુરૂષધર્મમાં હતા, તથાપિ રાણીના સમાગમમાં તે અવિકળ હતા. અત્યંત આત્મબળે કામ ઉપશમાવવાથી કામેંદ્રિયને વિષે અજાગૃતપણું જ સંભવે છે, અને તે વખતે રાણીએ કદાપિ તેના દેહને પરિચય કરવા ઈચ્છા કરી હેત તે પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જેવામાં આવત નહીં, એમ અમને લાગે છે.
જે સાંભળી કઈ પ્રકારના ચિત્ત કલેશ પરિણમવ્યા વગર તે શ્રી ધનાભદ્ર તેજ ત્યાગને ભજતા હવા અને શ્રી શાળીભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજે છે? તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શ્રી શાળીભદ્ર અને ધનાભદ્ર “જાણે કઈ દિવસે કંઈ પિતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા હવા. આવા સપુરૂષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળને વિશ્વાસ કરે છે, તે કિયા બળે કરતા હશે? તે વિચારી જેવા યોગ્ય છે.
નિરાબાધપણે જેની મને વૃત્તિ વહ્યા કરે છે. સંકલ્પ-વિકલપની મંદતા જેને થઈ છે, પંચવિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; કલેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાંત દષ્ટિયુક્ત એકાંત