________________
પ્રજ્ઞાવાધનુ' શૈલી સ્વરૂપ
૧૪૧
જણાતા નથી, અંશે જણાય છે, અને કઈ કઈ તે પણ પર્યાયફેર દેખાય છે. જો કે વેદાંતને વિષે ઠામ ઠામ આત્મચર્યાં જ વિવેચી છે. તથિપ તે ચર્યાં સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી. એમ પણ બને કે વિચારના કાઈ ઉદય ભેન્નુથી વેદાંતના આશય ખીજે સ્વરૂપે સમજવામાં આવતા હાય અને તેથી વિરાધ ભાસતા હોય, એવી આશકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીય પરિણુમાવીને તેને અવિધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સથા વેદાંત અવિરાધપણું પામી શકતું નથી. કેમ કે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઈ તેમાં માટે ભેદ જોવામાં આવે છે; અને તે તે પ્રકારે સાંખ્યાદિ દનાને વિષે પણ ભેદ જોવામાં આવે છે.
એક માત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરાધી જોવામાં આવે છે. અને તે પ્રકારે વેઢવામાં આવે છે; સપૂર્ણ પણે અવિરોધી જિનનું કહેવું આત્મસ્વરૂપ હાવા ચેાગ્ય છે, એમ ભાસે છે. સ'પૂર્ણપણે અવરોધી જ છે, એમ કહેવામાં નથી આવતુ' તેના હેતુ માત્ર એટલે જ છે કે, સપૂર્ણ પણે આત્મ અવસ્થા પ્રગટી નથી. જેથી જે અવસ્થા અપ્રગટ છે; તે અવસ્થાનુ અનુમાન વમાનમાં કરીએ છીએ જેથી તે અનુમાન પર અત્યંત ભાર ન દેવા ચેાગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે. એમ જણાવ્યું છે; સંપૂણૅ અવિરાધી હાવા ચેાગ્ય છે એમ લાગે છે.
સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈપણ પુરૂષને વિષે પ્રગટવુ' જોઈ એ, એવા આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે, અને તે કેવા પુરૂષને વિષે પ્રગટવુ` જોઈ એ, એમ વિચાર કરતાં જિન જેવા પુરૂષને પ્રગટવું જોઈ એ, એમ સ્પષ્ટ લાગે છે. કોઈ ને પણ આ સૃષ્ટિ મડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યેાગ્ય હાય તો શ્રી વ માનસ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યાગ્ય લાગે છે, અથવા તે દશાના પુરૂષોને વિષે સૌથી પ્રથમ સ'પૂ` આત્મસ્વરૂપ.