________________
૧૫૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ છે, અને તેનાં મૂળ ઘણાં ઉંડા ગયેલાં છે, મૂળમાર્ગથી લોકે લાખે ગાઉ દૂર છે. એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તે પણ ઘણું કાળને પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડ પ્રધાન દશા વતે છે.
ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરૂં છું – બાધબીજનું સ્વરૂપ નિરૂપણ મૂળ માગ પ્રમાણે ઠામ ઠામ થાય, ઠામ ઠામ મતભેદથી કંઈજ કલ્યાણ નથી એ વાત ફેલાય, પ્રત્યક્ષ સદ્દગુરૂની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે, દ્રવ્યાનુગ–આત્મ વિદ્યા પ્રકાશ થાય, ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે, નવ તત્વ પ્રકાશ, સાધુ ધર્મ પ્રકાશ, શ્રાવક ધમ પ્રકાશ, સભૂત પદાર્થો વિચાર, બાર વ્રતની ઘણાં જીવને પ્રાપિત.
દઢ વિશ્વાસથી માનજે કે આ–ને વ્યવહારનું બંધન ઉદય કાળમાં ન હતા તે તમને અને બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતને આપનાર થાત. પ્રવૃત્તિ છે તે તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તે બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમકાળની પણ પ્રવૃત્તિ છે. આ ભવે મોક્ષે જાય એવાં મનુષ્યને સંભવ પણ ઓછો છે, ઈત્યાદિ કારણોથી એમજ થયું હશે. તે તે માટે કંઈ ખેદ નથી. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માગના મર્મને (એક અંબાલાલ સિવાય) કેઈ અંશ જણાવ્યું નથી, અને જે માગ પામ્યા વિના કઈ રીતે જીવને છૂટકે થે કેઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જે તમારી ગ્યતા હશે તે આપવાની સમર્થતાવાળા પુરૂષ બીજે તમારે શોધો નહીં પડે. એમાં કઈ રીતની પિતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યંગ્ય લાગતું નથી છતાં લખ્યું છે.
અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લેભથી, હસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શેકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.