________________
૧૫૪
પ્રસાધનું શૈલી સ્વરૂપ ચૈતન્યને નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. રહેતી હોય તે પણ રાખવા ઈચ્છા નથી. એક “તું હી “તું હી” એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. અધિક શું કહેવું? લખ્યું લખાય તેમ નથી, કણ્યે કથાય તેમ નથી. જ્ઞાને માત્ર ગમ્ય છે. કાં તે શ્રેણીઓ શ્રેણીએ સમજાય તેવું છે. બાકી તે અવ્યક્તતાજ છે, માટે જે નિસ્પૃહ દશાનું જ રહ્યું છે, તે મળે આ કલ્પિત ભૂલી ગયે છૂટકે છે.
અહો ! અનંતભવના પર્યટનમાં કઈ સત્પરૂષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઈચ્છે છે, તેની પાસેથી ધર્મ છે " છે અને તે તે હજુ કઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પડે છે ! નિવૃત્ત હત તે બહુ ઉપયોગી થઈ પડત. વારું ! તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? એના પર રાખેલ શ્રદ્ધા, એને કહેલે ધર્મ અનુભવ્યું અનર્થકારક તે નહીં લાગે? અર્થાત હજુ તેની પૂર્ણ કટી કરજે, અને એમ કરવામાં તે રાજી છે તેની સાથે તમને યેગ્યતાનું કારણ છે. અને કદાપિ પૂર્વાપર પણ નિઃશંક શ્રદ્ધા જ રહેશે. એમ હેય તે તેમજ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું આજે વાજબી લાગતાં કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણું
જ ગ્રામીક વાપરી છે. તથાપિ તેને ઉદ્દેશ એક પરમાર્થ જ છે. - આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીને જન્મ થે યોગ્ય નહોતે.
જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આ રૂદન વાકય લખ્યું છે. કેઈપણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાગ્ય જીવનમુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિગ્રંથ દશા વગરનું, ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવન સુલભ લાગતું નથી તે પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે એ વિટંબના આભેચ્છાની છે.......એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રેમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયને દેહજ ગમતું નથી તે? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશે.