________________
૧૩૮
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ ઈચ્છા થાય તે પણ ત્યાં તે કામ આવતી નથી; ભેગવવાં જ જોઈએ, અને જ્ઞાનાવરણીયને ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે એક ગ્લૅક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતું ન હોય તે બે, ચાર, આઠ, સેળ, બત્રીસ, ચેસઠ, સે અર્થાત્ વધારે વાર દેખવાથી જ્ઞાનાવરણીયને પશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે, અર્થાત્ બળવાન થવાથી તે તેજ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવરણય કર્મના સંબંધમાં સમજવું, મેહનીય કર્મ જે મહા જોરાવર તેમ ભેળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જમ્બર છે, તેમ તે જલ્દીથી ખસી પણ શકે છે. મેહનીય કર્મને બંધ તીવ્ર હોય છે, તે પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેને પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભેગવવાં પડે છે જ્યારે મેહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે.
ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે – (૧) દ્રવ્યાનુગ (૨) ચરણાનું યેગ (૩) ગણિતાનુગ (૪) ધર્મકથાનુયેગ.
(૧) લેકને વિષે રહેલાં દ્રવ્ય, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયેગ.'
(૨) આ દ્રવ્યાનુયેગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે “ચરણાનુગ”.
(૩) દ્રવ્યાનુગ તથા ચરણાનુગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લેકને વિષે રહેલા પદાર્થ, ભાવે, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે “ગણિતાનુગ.
(૪) સપુરૂષનાં ધર્મચરિત્રની કથાઓ કે જેને ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે “ધર્મકથાનુગ.”
કર્મપ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મભાવ, તેનાં બંધ ઉદય ઉદીરણા, સંક્રમણ, સત્તા અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યાં છે (વર્ણવવામાં