________________
૧૧}
પ્રજ્ઞાવાનુ શૈલી સ્વરૂપ
થાઓ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી, એવા હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઇચ્છુિં છું; અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજુ તમને પ્રેમ વતે છે, હું જાણું છું” હું સમજુ છુ” એ દેષ ઘણીવાર વવામાં પ્રવર્તે છે; અસાર એવા પરિગ્રહાર્દિકને વિષે પણ મહત્તાની ઈચ્છા રહે છે, એ વગેરે જે દાષા તે ધ્યાન, જ્ઞાન, એ સર્વેનું કારણુ જે જ્ઞાની પુરૂષ અને તેની આજ્ઞાને અનુસરવુ' તેને આડા આવે છે. માટે જેમ અને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનું પ્રયત્ન કરવું. અને લૌકિક ભાવનાના પ્રતિમ'ધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે, એમ જાણીએ છીએ.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : : ૪૫. સમાધિમરણ ભાગ ૧ લા
સ'સારરૂપી કુટુંબને ઘેર આપણા આત્મા પરાણા દાખલ છે. જીવતાં મરાય તેા ફરી ન મરવુ' પડે એવુ` મરણ ઈચ્છવા યાગ્ય છે. તેના તું મેષ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. એક વાર જો સમાધિ મરણ થયુ થ્રુ સવકાળના સમાધિ મરણ ટળશે.
શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને ખાંધેલાં એવાં કર્યાંનુ ફળ જાણી સમ્યક્ પ્રકારે અહિંયાસવા યાગ્ય છે, ઘણીવાર શારીરિક વેદનાનુ અળ વિશેષ વ`તું હાય છે ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક્ પ્રકાર રૂડા જીવાને પણ સ્થિર રહેવા કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતના વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધથી રહિત ભાવતાં વિચારતાં કેટલીક રીતે તે સમ્યક્ પ્રકારનો નિશ્ચય આવે છે. મેટા પુરૂષોએ અહિંયાસેલા એવા ઉપસ તથા પરિષદ્ધના પ્રસંગાની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમના રહેલા અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યેાગ્ય જાણવાથી જીવને તેસમ્યક્ પરિણામ