________________
પ્રજ્ઞાવમાધતુ શૈલી સ્વરૂપ
૧૩૩
દિકનું સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્માહી થઈ મુક્ત દશાને ઇચ્છો, જીવિતવ્ય કે જીવન પૂર્ણ'તા સંબધી કંઇ સં૫–વિકલ્પ કરશેા નહીં, ઉપયાગ શુદ્ધ કરવા આ જગતના સકલ્પ–વિકલ્પને ભૂલી જો; પાર્શ્વનાથાર્દિક યાગીશ્વરની દશાની સ્મૃતિ કરજો; અને તેજ અભિલાષા રાખ્યા રહેજો, એજ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્ણાંક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદના અભિલાષી અને તે પુરૂષનાં ચરણુ કમળમાં તલ્લીન થયેલા ફ્રીનશિષ્ય છે, તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીર સ્વામીનું ખેાધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈપણ પ્રકારે વિરાધના થઈ હાય, તે માટે પશ્ચાતાપ કરો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા અને આત્મભાવે તેના ખાળામાં અણુ કરા, એજ મોક્ષના માગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજો. જૈન સંબંધી સ` ખ્યાલ ભૂલી જજો. માત્ર તે સત્પુરૂષોના અદ્ભુત, યાગસ્ફુરિત ચરિત્રમાંજ ઉપયાગને પ્રેરશે.
આ તમારા માનેલા ‘મુરખ્ખી' માટે કોઈપણ પ્રકારે હષ શાક કરશે! નહી; તેની ઈચ્છા માત્ર સ`કલ્પ–વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું-વળગતુ` કે લેવા દેવા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વ કાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવુ, એજ તેની સદા સઉપયાગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી; તે ખીજું કંઈ કચ્છિતા નથી; પૂર્વ કના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સતાજ રાખજો, આ વાત ગુપ્ત રાખો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી. પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ, રાગ દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કઈ ખાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવુ એજ
મારો ધમ છે; અને તે