________________
૧૨૬
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ચગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. સર્વ પ્રકારની ક્રિયાને, યેગને, જપને, તપને અને તે સિવાયના પ્રકારને લક્ષ એ રાખજે કે આત્માને છેડવા માટે સવે છે; બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (કિયાથી કરીને સઘળાં ભેગાદિક પર્વત) ત્યાગવા યોગ્ય છે.
“તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજે, જેમ આનંદઘન લહીએ રે.
-મુનિ શ્રી આનંદઘનજી. વ્યાસ ભગવાન વદે છે કે
इच्छा द्वेष विहीनेन सर्वत्र समचेतसा । भगवद् भक्ति युक्तेन, प्राप्ता भागवति गति : ॥
શ્રીમદ્ ભાગવત સ્કંધ ૩, અધ્યાય ૨૪, લેક ૪૭ ઈચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદિષ્ટથી જોનાર એવા પુરૂષે ભગવાનની ભક્તિથી યુક્ત થઈ ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા.
આપ જુઓ, એ વચનમાં કેટલે બધે પરમાર્થ તેમણે શમાવ્ય છે? “ગુણો રાજુ વત્તા' ગુરૂની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરૂની આજ્ઞાએ ચાલતાં અનંતા જી સીઝયા છે, સીઝે છે અને સીઝશે.
ये जाणइ अरिहते, दव्व गुण पज वेहिंय; .
सो जाणह निय अप्पा, मोहो खलु जाई तस्स लय. !
જે ભગવાન અહંનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પિતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે.
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન પુરૂષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિંતવન છે. જેવું સિદ્ધ ભગવાનનું આત્મસ્વરૂપ છે, તેવું સર્વ જીવોનું આત્મસ્વરૂપ છે, તે માટે ભવ્ય એસિદ્ધત્વને વિષે રૂચિ કરવી.
જે તે પુરૂષના સ્વરૂપને જાણે છે તેને રવાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરૂષ જાણી સર્વ પ્રકારની સંસારકામના પરિત્યાગી અસંસારપરિત્યાગરૂપ કરી, શુદ્ધ