________________
૧૨૨
પ્રસ્તાવધનું શૈલી સ્વરૂપ કલ્યાણસ્વરૂપ છે.
જે પુરૂએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરૂષે ધન્ય છે.
આ પરમ તત્વ છે તેને મને સદાય નિશ્ચય રહે એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે; અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ !! આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.”
» શાંતિ
શિક્ષાપાઠ ૪૭. વૈતાલીય અધ્યયન ભાગ ૧લો
જેમાં પૃથ્યાદિકનો વિચાર વિસ્તારથી કર્યો છે એવાં વચને કરતાં વૈતાલીય અધ્યયન જેવાં વચને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરૂચિ થતી નથી.
धम्मो मंगल मुक्किठ, अहिंसा सजमा तवा;
देवा वितनम सति, जस्स धम्मे सयामणो। એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. દશ વૈકાલિકમાં પહેલી ગાથા.
अधुवे असासय मि, संसार मि दुख्खपउराए,
કિા નામ દુશ રાખં, જેoriાં ટુર છિન્ના “અદ્ભવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરશું કરું કે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં?
સંસારમાં એકાંત અને જે અનંત ભરપુર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરૂજનને વિનય, વિવેક, નિસ્પૃહતા, બ્રહ્મચર્ય, સમ્યક્ત્વ અને જ્ઞાન એનું સેવન કરવું. ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શેક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંને ત્યાગ કર. આમ