________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૦૭ | સરળતા એ ધમનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તે આજને દિવસ સર્વોત્તમ છે, શ્રી ભાગની સરળતા, પરમાર્થ સંબંધી નિચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.
ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને “સ” પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે, અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એ “સત્સંગતે પ્રાપ્ત થે એ તે પરમ પરમ દુર્લભ છે.
મેટેરા પુરૂષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તે એ છે કે “સત્સંગ ને જગ થવે જીવને બહુ કઠણ છે, અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદે રાજક પ્રજવલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ એ ત્રિવિધ તાપ-અગ્નિથી બન્યા કરે છે; તેને પરમ કારૂણ્યમૂતિને બેધ એજ પરમ શીતળ જળ છે, તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હેવી દુર્લભ થઈ પડી છે. પણ એજ વસ્તુની ચિંતના રાખવી. “સ” ને વિષે પ્રીતિ, “સત રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એજ નિરંતર સંભારવા ગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તક અને વૈરાગી સરળ ચિત્તવાળા મનુષ્યને સંગ અને પિતાની ચિત્ત શુદ્ધિ એ સારાં કારણે છે. એજ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈ છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જેગને વિરહ રહે ત્યાં. સુધી દઢ ભાવે તે ભાવના ઈચ્છી, પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વતી, પિતાને વિષે લઘુપણું માન્ય કરી, પિતાના જોવામાં આવે તે દેષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વર્યા કરવું, અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું તે યોગ્ય છે, પ્રશ્ન :– ત્યારે જૈન ધર્મ' દેશની અધોગતિ થાય એ બધ કરે
છે કે ઉન્નતિ થાય એ? (મહીપતરામ)