________________
પ્રજ્ઞાવમેધનુ' શૈલી સ્વરૂપ
ઉત્તર ઃ- • ભાઈ, હું કબુલ કરૂં છું કે જૈન ધર્મ” જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનાના મેધ કરે છે. આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યાં ન હતા. અમને તા નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું. લખી માર્યું. મહીપતરામે સરળતાથી કબુલ કર્યું. સત્ય શોધનમાં સરળતાની જરૂર છે. સત્યને માઁ લેવા વિવેકપૂર્વક મમમાં ઉતરવુ' જોઈ એ.
શ્રી આત્મારામજી સરલ હતા. કઈ ધર્માંદાઝ હૅતી. ખ’ડન–મ’ડનમાં ન ઉતર્યાં હાત તા સારા ઉપકાર કરી શકત. તેમના શિષ્ય સમુદાયમાં કંઈક સરલતા રહી છે. કોઈ કોઈ સન્યાસીઓ વધારે સરલ જોવામાં આવે છે.
૧૦૪
શ્રાવકપણું કે સાધુપણું કુલ સંપ્રદાયમાં નહીં, આત્મામાં જોઈ એ.
મંદ વિષય ને સરળતા, સહુ આજ્ઞા સુવિચાર; કરુણા કામળતાદિ ગુણુ, પ્રથમ ભૂમિકા ધાર.
જ્ઞાનીપુરૂષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહી'. ખરેખર પૃથ્વીના વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહી. જ્ઞાનીપુરૂષ સિવાય તેને આત્મા બીજે કયાંય ક્ષણભર સ્થાર્યો થવાને વિષે ઇચ્છે નહી. એ આદિ વચના તે પૂર્વે જ્ઞાની પુરુષા માર્ગાનુસારી પુરૂષને બાધતા હતા. જે જાણીને, સાંભળીને તે સરળ જીવા આત્માને વિષે અવધારતા હતા.
વધારે શુ લખીએ ? જેટલી પોતાની શક્તિ હાય તે સવાઁ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સક્ષેપ કરીને કંઈપણ અપૂ નિરાવરણુપણું દેખાતું નથી માટે સમજણુનુ` માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ નાન, દન, ચારિત્રને વિશે સતત જાગ્રત થાય તેજ કરવામાં વૃત્તિ એડવી, અને રાત્રિદિવસ તેજ ચિ'તામાં પ્રવવું એજ વિચારવાન જીવવુ કન્ય છે. અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતા આદિ નિગુણા ઉપકારભૂત છે. એમ વિચારીને