________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
૧૧૧ કરવું. ન કરવા માટે જેટલા સામાને રૂચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તે ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું–
દઢ નિશ્ચય કરે કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી, અવશ્ય એજ જ્ઞાનીની આજ્ઞા છે.
આજ્ઞામાંજ એક્તાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુજ અસુલભ છે. એને માટે તમે શું ઉપાય કરશે? અથવા ધાર્યો છે?
અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે.
ધર્મકથા લખવા વિષે જણાવ્યું તે તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું મહાભ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગના સાધન કયાં હોય તે ઘણું ઘણું કિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હેય તેમ જણાતું નથી. ત્યાગવા ગ્ય એવા સ્વચ્છેદાદિ કારણે તેને વિષે તે જીવ રૂચિપૂર્વક પ્રવતી રહ્યા છે.
જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સપુરૂષે વિષે કાંતે વિમુખપણું અને કાં તે અવિશ્વાસપણું વતે છે. અને તેવા | અસત્સંગીઓના સહવાસમાં કઈ કઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે.
તે દુઃખીમાંના તમે અને મુનિ આદિ પણ કઈ કઈ અંશે ગણવા યોગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વતન ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતવૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરે એ સુગમ સાધન છે. | ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એજ આત્મહિતને રસ્તે છે. ચિત્તના સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરને માર્ગ છે. અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે.
ધર્મમાં પ્રસકત રહે એજ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું