________________
પ્રાવબોધનું શૈલી સ્વરૂપ ૪ રસ પરિત્યાગ,
શાસ્ત્રપઠન ૫ કાયકલેશ
ધ્યાન અને ૬ સંસીનતા,
કાયેત્સર્ગ સે ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કેને કહેવાય? જેને સંતોષ આ હેય; કષાય પાતળા પડયા હેય માંહીથી ગુણ આવ્યા હેય; સાચે સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા. આવા જીવને બેધ લાગે, તે બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચે સંગ મળે તે પુણ્યને જેગ છે. તપનું અભિમાન કેમ ઘટે? ત્યાગ કરે તેને ઉપગ રાખવાથી “મને આ અભિમાન કેમ થાય છે? એમ રોજ વિચારતાં વિચારતાં અભિમાન મેળું પડશે.
પ્રશ્ન-ત્રત નિયમ કરવાં કે નહીં? ઉત્તર :-વ્રત નિયમ કરવાના છે. તેની સાથે કયિા , કંકાસ,
કરી છેયા અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઉંચી દશાએ જવા માટે વ્રત નિયમ કરવાં.
| શાળા વિશે માનાર તો “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એજ તપ.” (આચારાંગ સૂત્ર)
આકાશ વાણું તપ કરે, તપ કરે; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરે શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.
પરમ પુરૂષને અભિમત એવા અત્યંતર અને બાહ્ય બન્ને સંયમને ઉલ્લાસિત ભક્તિએ નમસ્કાર. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહી એવું રાખવું નહીં.
# શાંતિ