________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ રોગ્ય છે.
આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે, રેગ જરાનું નિવાસ ધામ છે, એ શરીરથી હું ત્યારે છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિ ભાવના.
........અને કેવળજ્ઞાન પામ્યા પછી (સિદ્ધ થયા પહેલાં દેહ તે તેને તેજ રહે છે, તે પછી તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાને? વાદવિવાદ કે મતભેદ શાને? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.
# શાંતી
શિક્ષાપાઠઃ ૩૬. પુનર્જન્મ પુનર્જન્મ છે –જરૂર છે એ માટે બહુ અનુભવથી હા કહેવામાં અચળ છું, એ વાક્ય પૂર્વભવના કેઈ જેગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કઈ પ્રકારે જાણીને તે વાક્ય લખ્યું છે.
આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણમાં કરી શકે એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જે આપની આજ્ઞા હોય તે આપની સમીપ મૂકીશ.
‘પુનર્જન્મ છે તે યેગથી, શાસથી અને સહજ રૂપે અનેક સપુરૂષને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરૂષને નિઃશંક્તા નથી થતી તેનાં કારણે માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધ તાપની મૂઈના,
શ્રી ગોકુળચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા, તેની ખામી, સત્સંગ વિનાને વાસ, સ્વમાન અને અયથાર્થ દષ્ટિ એ છે. ફરી એ વિષે વિશેષ આપને અનુકૂળતા હશે તે દર્શાવીશ. આથી મને આત્મજજવળતાને પરમ લાભ છે, તેથી આપને અનુકૂળ થશે જ....હળવે હળવે હું ધારું છું કે તે આપની પાસે સરળરૂપે મૂકી શકીશ.
“પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે