________________
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂફમ સમ્યક્ દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું
સ્થૂળ દષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રેવાને સમર્થ નથી. તેને ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાન દષ્ટિ જીવો ખેદથી વેદે તે તેથી તે વેદના વધી જતી નથી કે જાતી રહેતી નથી. તેને ઉદય જીવે વેદવોજ જોઈએ) સત્ય દષ્ટિવાન જીવો શાંતભાવે વેદે તે તેથી તે વેદના વધી જતી નથી, અને નવીન બંધને હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માથીને એજ કર્તવ્ય છે.
દેહ કે છે? રેતીના ઘર જે. મસાણની મઢી જે. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળો લાગે છે. દેહ અવગુણની એારડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડે છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે? ઘાણના બળદની માફક. આંખે પાટા બાંધે છે. તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે : લાકડીને માર ખાય છે, ચારેબાજુ ફર્યા કરવું પડે છે, છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં, ભૂખ્યા તરસ્યાનું કહેવાય નહીં, શ્વાસોશ્વાસ નિરાંતે લેવાય નહીં, તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે.
એક નાકને માટે, મારું નાક રહે તે સારૂં એવી કલ્પનાને લીધે પિતાનું શૂરવીરપણું દેખાડવા લડાઈમાં ઉતરે છે, નાકની તે રાખ થવાની છે.
એક તરૂણ સુકુમારને રેમેમે લાલચોળ સૂયા ઘચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે તે કરતાં આઠ ગુણ વેદના ગર્ભસ્થાનમાં જીવ જયારે રહે છે ત્યારે પામે છે. મળમૂત્ર લેહી પરૂમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભેગવી ભેગવીને જન્મ પામે છે, જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન