________________
૯૪
પ્રજ્ઞાવબોધતુ શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠે : ૩૭, પાંચમહાવ્રત વિષે વિચાર
સ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે અપ્રતિમ ધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે, અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમના કાળ નિ મન થાય છે અથવા સ્વાધ્યાય ઘ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને જિતકષાય તે નિથા પરમ સુખી છે.
શુદ્ધ અંતઃકરણ સહિત ધર્માંધ્યાનાર્દિક વ્યાપારે તે પ્રશસ્ત થયા, જિને દ્રશાસન તત્વપરાયણ થયા, જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યકત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નમ ળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણાં વર્ષોં સુધી આત્મચારિત્ર પરસેવીને એક માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મેાક્ષગતિએ પરવર્યાં. સવિરતિ કરી છે એવા મુનિને સવ વિરતિ કરતી વખતના પ્રસ’ગમાં ઃ 'सव्वं पाणाईवायं पच्चक्खामि सव्वं अदिन्नादाणं पच्चक्खामि, सव्व मुसावाय पच्चकखामि, सव्वं मेहुणं पच्चक्खामि सव्वं परिग्गहं पच्चक्खामि આ ઉદ્દેશના વચન ઉચ્ચારવાના કહ્યાં છે અર્થાત્ ૧ ‘સવ પ્રાણાતિપાતથી હું નિવતુ" છું":
૨ ‘સવ” પ્રકારના મૃષાવાદથી હું નિવસ્તુ છે; ૩ ‘સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવતુ" છું; ૪ ‘સર્વ પ્રકારના મૈથુનથી હું નિવતુ છુ” અને ૫ ‘સ” પ્રકારના પરિગ્રહથી હું નવ છું.
(સ" પ્રકારના રાત્રિ ભાજનથી તથા ખીજાં તેવાં તેવાં કારણાથી નિવતું છું એમ તે સાથે ઘણા ત્યાગના કારણેા જાણવાં) એમ જે વચને કહ્યાં છે તે, સર્વાંવિરતિ ભૂમિકાના લક્ષણે કહ્યાં છે. તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચારમહાવ્રત મૈથુન ત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તા મહાવ્રતને બાધકારી લાગે પણ જ્ઞાનદૃષ્ટીથી જાતાં તા રક્ષણકારી છે.