________________
૯૬
પ્રજ્ઞાવાધતુ શૈલી સ્વરૂપ
મૈથુન સેવન તેમ ન થઈ શકે માટે ભગવાને અનપવાદ વ્રત કહ્યું છે; અને ખીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યાં છે. આમ હાવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું, રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. પત્ર લખવાનું સમાચારાદિ કહેવાનું જ નિસિદ્ધ કર્યુ છે, તે પણ એજ હેતુએ છે. લેાક સમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારણેા વધે, શ્રી આદિનાં પરિચયમાં આવવાના હેતુ થાય, સંયમ ઢીલેા થાય, તે તે પ્રકારના પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય એવા સાન્નિપાતિક અનંત કારણેા દેખી પત્રાદિના નિષેધ કર્યાં છે, તથાપિ તે પણ અપવાદ સહિત છે.
અના ભુમિમાં વિચરવાની ‘બૃહત્કલ્પ’માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમદા કરી છે, પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે; તેજ અથ ઉપરથી એમ જણાય છે કે કોઈ જ્ઞાની પુરૂષનું દૂર રહેવુ થતું હાય, તેમનેા સમાગમ થવા મુશ્કેલ હોય, અને પત્ર સમાચાર સિવાય ખીજો કોઈ ઉપાય ન હેાય તેા પછી આત્મહિત સિવાય ખીજા સર્વ પ્રકારની બુદ્ધિના ત્યાગક રી, તેવા જ્ઞાનીપુરૂષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાને જિનાગમથી નિષેધ થતા નથી એમ જણાય છે. પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સ ત્યાગનાં છે, અર્થાત્ સ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સ પ્રકારના મૃષાવાદથી નિવવું એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હાય છે અને એ આજ્ઞાએ વતે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વતે છે, એમ ભગવાને કહ્યું છે.
અસંગપણુ એટલે આત્મા સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચિતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવા નહીં, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં, દીક્ષા લે તેા તારૂ કલ્યાણ થશે એવા વાકય તીર્થંકરદેવ કહેતા નહાતા. તેના હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેના અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે, તે કલ્યાણુ નથી........ પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થ સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તાજ આત્મા છે નહી' તા મહાન પ્રતિબધ છે. આ