________________
પ્રજ્ઞાવમાધવું શૈલી સ્વરૂપ
4
પ્રસંગે તેમ કરવુ ચેાગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનુ ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી ખીજા પ્રકારની ભ્રાંતિએ ગ્રસ્ત (દીક્ષા રૂપ) થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે; અથવા તા તેથી વિશેષ અતરાય પડે એવા જોગ ઉપાર્જન કરે છે. મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, પાતાના હિત રૂપ જાણી કે સમજીને આર’ભ પરિગ્રહ સેવવા ચેાગ્ય નથી, અને આ પરમાથ વારંવાર વિચારી સદ્મથનુ વાંચન, શ્રવણ, મનનાદિ કરવાં યાગ્ય છે.
ૐ શાંતિ
શિક્ષાપાઠ : ૩૪, મૌન
મૌનપણું એ ભજવા યાગ્ય માગ છે.
સામાન્ય જીવાથી સાવ મૌનપણે રહેવાય નહી, ને રહે તે અંતરની કલ્પના મટે નહી', અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી તેને માટે રસ્તા કાઢવા જ જોઈ એ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે, પરમાર્થ કામમાં ખેલવું, વ્યવહાર કામમાં પ્રત્યેાજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું. વૃત્તિ ઓછી કરવી. વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારના સંબંધ એવા પ્રકારના વતે છે કે, કેવળ તેવું સંયમન રાજ્યે પ્રસંગમાં આવતા જીવાને કલેશના હેતુ થાય; માટે બહુ કરી સપ્રયાજન સિવાયમાં સયમન રાખવું થાય, તે તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે. પરમા મૌન' એ નામનું એક કમ હાલમાં ઉડ્ડયમાં પણ તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત પરમા સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી, તેવા ઉદયકાળ છે. કવચિત સાધારણ માગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહીં તે એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે માન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે....આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાએ એ મેં ચેાગ્ય માન્યું નથી.